top of page
#viralpost #vital #yoga.jpg

Yoga ફક્ત flexible લોકો માટે નથી — એ તમારા જેવી સ્ત્રીઓ માટે છે

Thyroid, PCOD, કમરનો દુખાવો — Kaivalya માં આ conditions સાથે આવેલી સ્ત્રીઓએ શું experience કર્યું — નીચે વાંચો

✓ કોઈ Commitment નહીં   ✓ Beginner Friendly   ✓ Female Only Batches

600+

Happy Customers

10+

Years of Experience

200+

Five-Star Reviews

સાંભળો આ બહેનો શું કહે છે?

જાણો કેવી રીતે તેમણે Thyroid, Back Pain, Anxiety અને Weight Gain જેવી સમસ્યાઓ સામે સફળતા મેળવી.

0609 (2)(1).mp4

Dr. Usha Ben MBBS

✓ Thyroid માં રાહત મેળવી

TT4-1.mp4

Pooja. K

✓ Weight Gain અને Cholesterol સામે સફળતા મેળવી

TT7-1.mp4

Rachna Patel

✓ Cervical Cancer પછી ફરીથી Physical Strength મેળવી

0609 (2)-1.mp4

Dipti Ben Suthar

✓ ઉંમર તો માત્ર એક આંકડો છે

TT5-1.mp4

Thakor Hinali Rajput

✓ વધુ Confidence, ઓછી Anxiety અને સારી Physical Strength

TT8-1.mp4

Anchana Patel

✓ Hyper Thyroid ની તકલીફમાં રાહત અનુભવી

TT3-1.mp4

Rina Ben Suthar

✓ કમરના દુખાવામાં રાહત અને વધુ Mental Peace

TT6-1.mp4

Payal Ben 

✓ Breast Cancer સામે લડીને 10kg Weight Loss કર્યો

શું તમને પણ આવું જ લાગે છે?

✓ સવાર ઊઠતા જ થાક લાગે છે

✓ દિવસ શરૂ થાય એ પહેલાં જ Energy drain થઈ જાય છે

✓ Thyroid, PCOD અથવા કમરના દુખાવાથી પરેશાન છો

✓ Medicines તો છે, પણ સાચો ફેરફાર અનુભવાતો નથી

✓ YouTube Yoga અને Morning Walks શરૂ કર્યા... પણ થોડા દિવસ પછી છૂટી ગયા

✓ વારંવાર શરૂ કરીને છોડી દેવાના કારણે Guilt feel થાય છે

✓ ઘર, બાળકો અને પરિવાર માટે સમય છે... પણ પોતાના માટે નથી

✓ Yoga Class Join કરવાનું વિચારો છો... પણ લાગે છે, "પૈસા waste થઈ જશે"

✓ હવે આ બધું Normal છે — એવું માની લીધું છે

આ Normal નથી.

અને તમે પણ આ વાત જાણો છો.

Kaivalya એ gym નથી. Yoga class નથી. આ એ જગ્યા છે જ્યાં સ્ત્રીઓ પોતાની તરફ પાછી ફરે છે."

👩 Female Teacher

10+ વર્ષના અનુભવ સાથે માર્ગદર્શન અને Support.

🚺 Ladies Only 

કોઈ Judgement નહીં. કોઈ Pressure નહીં

🕔 Your Schedule

તમને અનુકૂળ Batch Timing પસંદ કરો.

👥 Small Batches

દરેક Student માટે Personal Attention.

આ તમારા માટે છે — જો...

✓ તમે તમારી જાત માટે શાંત સ્પેસ શોધી રહ્યા છો

✓ કમરના દુખાવામાં કાયમી રાહત મેળવવી છે

✓ Thyroid અથવા PCOD થી મુક્તિ મેળવવી છે

✓ Gym નહીં, પણ Safe અને Supportive Environment શોધી રહ્યા છો

✓ દોડધામભરી લાઈફમાં માનસિક શાંતિ જોઈએ છે

✓ માત્ર Female Teacher પાસેથી જ Yoga શીખવામાં Comfortable feel કરો છો

✓ તમે માત્ર બહેનો સાથે જ યોગ કરવા ઈચ્છો છો

આ Normal નથી.
અને તમે પણ આ ઓળખો છો.

તમારા મનમાં આ સવાલ છે — અમે જાણીએ છીએ

Yoga તો Flexible લોકો માટે હોય છે. હું કેવી રીતે કરી શકીશ?

- મોટાભાગની મહિલાઓ Beginner તરીકે જ શરૂ કરે છે. Flexibility ધીમે ધીમે આવે છે.

મારી પાસે સમય જ નથી ! 

-દિવસનો માત્ર એક કલાક પણ તમારા આખા દિવસમાં ફરક લાવી શકે છે.

મને Thyroid, PCOD અથવા કમરનો દુખાવો છે. તો પણ Yoga કરી શકું?

-હા. ઘણી મહિલાઓ આ જ કારણોસર અમારી સાથે જોડાય છે.

મને કોઈ Judge તો નહીં કરે ને?

-બિલકુલ નહીં. અહીં Supportive અને Beginner-Friendly Environment છે.

જો મને Class પસંદ ન આવે તો?

-કોઈ સમસ્યા નહીં. Free Trial માં કોઈ Commitment નથી.

Ahmedabad ની સેંકડો મહિલાઓએ Kaivalya પર વિશ્વાસ મૂક્યો છે.

⭐ 200+ 5-Star
Reviews

Comfortable, Safe અને Judgement-Free Environment.

🚺 Ladies Only

શા માટે Ahmedabad ની ઘણી મહિલાઓ Kaivalya પસંદ કરે છે?

Safe environment, experienced guidance અને real results માટે મહિલાઓનો વિશ્વાસ.

200+ Reviews વાંચો અને પછી નિર્ણય લો.

Experienced Female Teacher દ્વારા વ્યક્તિગત માર્ગદર્શન.

👩 10+ Years Experience

ઓછા Students એટલે વધુ Personal Attention.

👥 Small Batches

આ તો માત્ર થોડા અનુભવો છે...
Google Reviews માં આવી ઘણી વાર્તાઓ મળશે.

શું તમે હજી પણ વિચારી રહ્યા છો?

તમારો રસ્તો સરળ બનાવવા માટે અમે લાવ્યા છીએ એક ખાસ તક. કોઈ જોખમ વગર, આજે જ તમારા પરિવર્તનની શરૂઆત કરો.

2 દિવસનો સંપૂર્ણ મફત અનુભવ

કોઈ Credit Card અથવા Commitment ની જરૂર નથી

નિષ્ણાત મહિલા કોચ દ્વારા પર્સનલ ગાઇડન્સ

📍 Location: Sahitya Archade, Prime Hospital Complex, 108 road, Nikol Ahmedabad

⏰ Batches: 5 AM - 12PM | 3 PM - 8 PM

#viralpost #vital #yoga (1).jpg

ફક્ત એક વાર આવીને અનુભવ કરો.

અમે તમને તમારા સ્વાસ્થ્યના લક્ષ્યો મેળવવામાં મદદ કરવા માટે અહીં છીએ. આજે જ મફત ટ્રાયલ માટે અમારો સંપર્ક કરો. 

કોઈ Commitment નહીં.

કોઈ Pressure નહીં.

bottom of page